ક્રાઈમ: દાહોદથી 20 કિલો ગૌમાંસ સાથે 2 ઝડપાયા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદનો રાજા કુરેશ તથા સોનુ કુરેશી ગાયની કતલ કરી ગૌમાંસ વેચતા હોવાની બાતમી ગૌરક્ષા દળને મળી હતી. ગૌરક્ષા દળ દ્વારા શહેર પોલીસને જાણ કરતાં પીઆઇપટેલ તથા સ્ટાફ સાથે તા.5મીના રોજ કસ્બામાં ઓચિંતો છાપો મારી 20 કિલો જેટલો મોસનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અને તેની ચકાસણી માટે સૂરત એફએસએલમાં મોકલ્યો હતો. રિપોર્ટ આવતાં તે ગૌમાંસનું પૃથ્થકરણ થતાં બંનેની ધરપકડ કરી કોરોનાનો રિપોર્ટ માટેની તજવીજ હાથ ધરી હતી. આ સંદર્ભે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: