ક્રાઇમ: સીંગાવલીમાં મોટર અને વાયરની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

સીંગાવલી પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં આવેલા બોરમાંથી 1.5 હોર્સ પાવરની પાણીની સબમર્શિબલ મોટર તથા વાયર જેની કિંમત 10,000ની ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હતા. 31મી સવારે શાળામાં નોકરી કરતા કમલેશકુમાર પરમાર સ્કૂલે આવતાં ગ્રાઉન્ડમાં મોટરની પાઇપના ટુકડા પડેલા જોવા મળતા તપાસ કરતાં સ્કૂલના બોરની પાણીની સબમર્શિબલ મોટર તથા વાયરોની ચોરી થઇ હોવાનું જોવા મળતાં ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: