ક્રાઇમ: વડોદરામાં ધાડના ગુનાનો 9 વર્ષથી વોન્ટેડ આરોપી દાહોદમાંથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. આઇ.એ.સીસોદીયા તથા સ્કોર્ડના સ્ટાફ સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનમાં 2012માં ધાડના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપી દાહોદ જિલ્લાના ઇટાવા ગામનો શીનુ ઉર્ફે ચીમન રસુલ સંગાડીયા તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડે છાપો મારી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: