કોરોના બેકાબૂ: દાહોદમાં નવા 12 કોરોના સંક્રમિત મળ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 272 સેમ્પલો પૈકી તમામ 12 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડના 1380 સેમ્પલો પૈકી એકપણ દર્દી પોઝિટિવ આવ્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરના 7, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ અર્બનના અને દેવગઢ બારીયા અર્બનના 1- 1 અને લીમખેડાના 2 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ સાથે શુક્રવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 25 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાતા હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 129 થવા પામી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed