કોરોના બેકાબું: દાહોદ જિલ્લામાં નવા 19 કોરોના પોઝિટિવ નોંધાયા, 8 દર્દીને સાજા થઇ જતાં રજા અપાઈ, એક્ટિવ કેસોની સંખ્યા 176 થવા પામી
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In Dahod District, 19 New Cores Were Reported Positive, 8 Patients Were Discharged After Recovery, The Number Of Active Cases Reached 176.
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં મંગળવારે પણ સતત વધતા કેસની શ્રુંખલામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 376 સેમ્પલો પૈકી 16 અને રેપીડના 1049 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરના 6, ઝાલોદ અર્બનના 2 અને ગ્રામ્યના 1, દેવગઢ બારીયા અર્બનનાં 6 અને ગ્રામ્યના 1, લીમખેડાના 2 અને ધાનપુરના 1 કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ સાથે મંગળવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 8 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 176 થવા પામી છે. આ સાથે આજ સુધીના નોંધાયેલા કુલ 2089 દર્દીઓ પૈકી આજ સુધીમાં કુલ 76 કોરોનાગ્રસ્ત દર્દીઓના મરણ થયા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed