કોરોના કાળ: દાહોદની પ્રજાને હવે રેપ સોંગ થકી કોરોના સામે જાગૃત કરાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે એક નવતર પ્રયાસ આદર્યો છે. નાગરિકોને માસ્ક પહેરવાની અને સામાજિક અંતરના પાલનની સતત શીખ મળતી રહે એ માટે ‘દાહોદ કોરોના એન્થમ’ બનાવવામાં આવી છે. જેમાં રેપ સોંગ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આ એન્થમની શરૂઆત નાની નાટિકાથી થાય છે. જેમાં યુવાન ઘરની બહાર જતી વેળાએ પોતાની માતાની સૂચનાને અવગણીને માસ્ક પહેરતો નથી. બાદમાં રેપ સોંગની શરૂઆત થાય છે. જેના શબ્દો દાહોદ માસ્ક પહેરો, દાહોદ માસ્ક પહેરો, એવા છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed