કોરોનાનો કહેર: દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 8 દર્દી નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા. આ કેસમાં દાહોદ શહેરના 3, ઝાલોદ ગ્રામ્ય અને લીમખેડાના 2-2 અને ઝાલોદ અર્બન વિસ્તારના 1 કેસ વ્યક્તિ પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. Rtpcr ટેસ્ટના 293 સેમ્પલો પૈકી 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જયારે કે રેપીડના 592 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. તો શુક્રવારે સાજા થયેલા 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. અને જિલ્લામાં હવે માત્ર 96 એક્ટિવ કેસ થવા પામ્યા છે.
« લાયન્સ ક્લબની સ્થાપના: બાકોર પાંડરવાડામાં લાયન્સ ક્લબની સ્થાપના (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed