કોરોનાના વળતા પાણી: દાહોદ જિલ્લામાં કોરોનાનો માત્ર એક દર્દી નોંધાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં કોરોનાના નવો એક જ સંક્રમિત નોંધાયા હતા. જિલ્લામાં કુલ નોંધાયેલા નવો કેસ દાહોદ શહેરનો નોંધાયો હતો. Rtpcr ટેસ્ટના 135 સેમ્પલો પૈકી 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો.જયારે કે રેપીડના 613 સેમ્પલોના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સાથે હવે દાહોદ જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 10 થઇ છે.

ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં તા.2 અને 7 ફેબ્રુઆરીએ શૂન્ય કેસ નોંધાવા‌ સાથે 10 દિવસમાં જિલ્લામાં કુલ મળીને માત્ર 11 કેસ નોંધાયા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: