કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને બચુભાઈ ખાબડે zydus પીડિયાટ્રિશ્યન વોર્ડ અને ICU , જેસાવાડા ITI , PHC બાવકા નું લોકાર્પણ અને ગેસ પાઇપ લાઇન નું ખાતમુહૂર્ત કર્યું લોકોમાં ખુશી ની લહેર

 
Girish  Parmar Dahod
Keyur Parmar Dahod 
 
દાહોદ જીલ્લા ના ગરબાડા તાલુકા ના જેસાવાડા  ગામ ના ખરેડી ડુગરી ફળીયામા  ચાર કરોડ પિસ્તાલીસ લાખ ના  ખચેઁ બનેલ ઔધોગીક તાલીમ સંસ્થા જેસાવાડા અને પ્રાથમીક  આરોગ્ય કેન્દ્ર બાવકા  ના નવીન મકાન નુ લોકાપણઁ  સમારોહ   કેન્દ્રીય મંત્રી    જશવંત ભાભોર તથા મંત્રી શ્રી  બચુભાઇ ખાબડ સાહેબે રીબીન કાપી  લેકાપણઁ કરેલ છે. તથા માનનીય દાહોદ ના કલેકટર  આઈ .ટી આઈ .જેસાવાડા  પ્રિન્સપાલ  .ગરબાડા મામલતદાર ડી.એન મહાકાલ  નાયબ મામલતદાર ડી. કે પરમાર  તાલુતા સભ્ય  તથા જિલા સભ્ય કરણસિગ ડામોર  માજી જિલા પ્રમુખ શંકરભાઈ  અમલીયાર  જેસાવાડા સરપંચ સંજુભાઇ રાઠોડ ગરબાડા ઘારા સભ્ય ચંદ્વીકાબેન બારીયા   દાહોદ જિલા  ના આરોગય અઘીકારી  પંડયા  વગેર્ અઘીકારી  તેમજ નઢેલાવ સરપંચ  .તાલુકા સભય માજુભાઇ ભાભોર તથા વગેરે રાજનૈતીક કાયઁકર  હાજર રહયા  હતા તથા લોકો ને માગદશૅ આપ્યુ.

અને ત્યાંથી બાવકા PHC નું લોકાર્પણ કર્યું  હતું બાવકા ખાતે બનાવાયેલ આ નવીન પી.એચ. સી એકદમ અદ્યતન સદાહનો અને સુવિધાઓ થી સુસાજ જોવતું હતું આ પી.એચ સી. ખરેખર 21મી સાડીની પ્રતીતિ કરાવતી હોઈ તેવુંજ છે. આના થી દૂર દૂર અંતરિયાળ ગામ ના લોકો ને ખુબજ ફાયદો થશે અને લોકોને સારવારના અભાવે હવે જીવ નહિ ગુમાવવા પડે તેવું કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું અને સાથે સાથે બાવકા મંદિર નુપણ નવનિર્માણ કરીને તેનો સરકાર વિકાસ કરશે તેની જિલ્લા સંહર્તાને આ કામ કરવા માટે પહેલ કરવાનું કહી ને ખાતરી આપી હતી.ત્યારબાદ દાહોદ કૉલેજ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને બચુભાઇ ખાબડ એ દાહોદ માટે નવીન ગેસ પાઇપ લાઈન નું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યાં દાહોદ પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી ઉપપ્રમુખ ગુલશન બચ્ચાની, કારણસિંહ ડામોર(પર્વત ડામોર) તેમજ ગેસ કંપનીના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને મંત્રી બચુભાઇ ખાબડ ના વરાળ હસ્તે પીડિયાટ્રિસિયન વોર્ડ અને પીડિયાટ્રિસિયન આઈ.સી.યુ નું લોકાર્પણ કર્યું હતું આ સમયે મંચ ઉપર ઝાયડ્સ ના દાહોદ હોસ્પિટલ ના સી.ઈ.ઓ મૌલેશ શાહ, પાલિકા પ્રમુખ સંયુક્તબેન મોદી, ઉપપ્રમુખ ગુલસન બચ્ચાની, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમાલિયાર, સુધીર લાલપુરવાલા, તેમજ દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ કારણસિંહ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દાહોદ IMA ના પ્રમુખ ડો.શીતલ શાહ એ પણ હાજરી આપી હતી.
બાઇટ — જસવંતસિંહ ભાભોર (,બાઈટમાં બધા લોકાર્પણ અને ખાત મુહૂર્ત વિષે કહ્યું છે)






Related News

Comments are Closed

%d bloggers like this: