કાર્યવાહી: સંજેલી તા.માં માસ્ક વગર ફરતા 7 લોકોને ઝડપી 7000નો દંડ વસૂલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંજેલી2 કલાક પહેલા

  • કૉપી લિંક

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તકેદારીના ભાગરૂપે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોવીડ 19ની ગાઈડ લાઈન મુજબ સંજેલી તાલુકા આરોગ્ય વિભાગ પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફે મંગળવારે માસ્ક વગર ફરતાં લોકોને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. બપોરના સમયે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સંજેલી મેન બજાર, માંડલી રોડ, બસ સ્ટેશન વિસ્તાર, બેન્ક ઓફ બરોડા જેવા વિસ્તારોમાં ફરીને આ ટિમ દ્વારા માસ્ક વગર ફરતા 7 લોકો ને ઝડપાયા હતા. આ લોકો પાસેથી રૂપિયા 7 હજારનો દંડ વસૂલાયો હતો.આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સની સમજ આપી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: