કાર્યવાહી: દાહોદમાં દારૂના કેસમાં 1 વર્ષથી વોન્ટેડ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ.એ.સીસોદીયા તથા સ્કોર્ડના સ્ટાફ સાથે લીમડી વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ પકડવાની ડ્રાઇવમાં હતા. તે દરમિયાન 2020માં દારૂના ગુનામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપી વખતપુરાનો શૈલેષ કાજુ કટારા તેના ઘરે હોવાની બાતમી મળી હતી. જેના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડે છાપો મારી તેને ઘરમાંથી ઝડપી દાહોદ પોલીસ મથકે સોપ્યો હતો. પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી હતી.
« ક્રાઇમ: વડોદરામાં ધાડના ગુનાનો 9 વર્ષથી વોન્ટેડ આરોપી દાહોદમાંથી ઝડપાયો (Previous News)
Related News
રજૂઆત: હિરોલા-2ના મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત-વીડિયોગ્રાફીની માગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
2015 જિલ્લા પંચાયતની ચૂંટણી: 2015ની ચૂંટણીમાં 805 મતદારો દ્વારા ‘નોટા’નાે ઉપયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
Comments are Closed