કાર્યક્રમ: સંજેલીમાં શિક્ષણ સમિતિ દ્વારા બ્લડ કેમ્પ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજેલી40 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
સંજેલી ખાતે કન્યા વિદ્યાલયમાં તા .11 જાન્યુ.ના રોજ દાહોદ પ્રા.શિક્ષક સંઘ અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સંજેલી ફત્તેપુરા અને સીંગવડ તાલુકાના શિક્ષક ભાઈ બહેનો બ્લડ ડોનેટ કરશે, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતનભાઈ કટારા તથા પ્રા શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેટ એ સમાજની સેવાકીય કાર્ય છે. સેવાભાવી ભાઈ- બહેનોને બ્લડ ડોનેટકરવાની ઇચ્છા હોય તેઓ પણ આપી શકે છે.
« અકસ્માત: બારામાં બાઈકની અડફેટે એક્ટિવા નીચે દબાઇ ગયેલા યુવકને ઇજા (Previous News)
Related News
તસ્કરી: લીમડી બજારમાંથી બાઇકની સાઇડ બેગમાંથી 50 હજારની રોકડ ચોરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
ઉજવણી: કોરોનાના કારણે દાહોદમાં ઉતરાયણ પર્વની ઉજવણી પ્રમાણમાં નિરસ રહી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed