કાર્યક્રમ: તમાકુ, શરાબ અને પ્લાસ્ટિક મુક્તિના શપથ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ ઝાયડસ કોલેજમાં વ્યસન મુકિતના શપથ લેવાયા હતા.
- દાહોદમાં તબીબશાસ્ત્રના તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો
- પરિસરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની શપથ
દાહોદ નજીક નીમનળિયા સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજના 2019 ની બેચના વિદ્યાર્થીઓએ જીવનભર તમાકુ અને શરાબનું સેવન નહીં કરવા શપથ લીધા હતા. ઝાયડસ હોસ્પિટલ ડો. સંજયકુમાર, ડીન ડો. સી.ડી. ત્રિપાઠી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ભરત હઠીલા, સિનિયર મેનેજર હેતલબેન રાવ, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, એડમીન વિશાલ પટેલ સહિતના શુભેચ્છકોની શુભકામનાઓ થકી આયોજિત આ કાર્યક્રમમાં તબીબશાસ્ત્રના તમામ વિદ્યાર્થીઓએ તમાકુ, દારુનું સેવન નહીં કરવાના શપથ લેવા સાથે સંસ્થાના વિશાળ પરિસરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પણ સહમતિ દાખવી હતી.
Related News
દુર્ઘટના: દાહોદ શહેરમાં પતંગની દોરીથી યુવકને માથામાં 10 ટાંકા આવ્યા, અભલોડથી બાઇક ઉપર દાહોદ આવ્યો હતો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
ઉત્તરાયણ: ઉત્તરાયણની આગલી સાંજે દાહોદમાં રસિયાઓની ભીડ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed