કતલખાને લઇ જવાતાં પશુ બચાવાયા

દાહોદ. મધ્યપ્રદેશથી ગૌવંશ દાહોદ કસ્બામાં કતલખાને કતલ માટે ચાલતા ચાલતા લાવતા હોવાથી ગૌરક્ષકોને બાતમી મળતા…

  • Dahod - latest dahod news 022125

    દાહોદ. મધ્યપ્રદેશથી ગૌવંશ દાહોદ કસ્બામાં કતલખાને કતલ માટે ચાલતા ચાલતા લાવતા હોવાથી ગૌરક્ષકોને બાતમી મળતા ગૌરક્ષકોએ ડીવાયએસપી કાનન દેસાઇને જાણ કરી હતી. પોલીસે ગૌરક્ષકોને સાથે રાખી ગરબાડા તાલુકાના બોરીયાળા ગામના દિવાનીયાવાડ નજીક રોડ પર જતાં જ ચાલતા ચાલતા ગાયો લાવી રહેલા વ્યક્તિઓ પોલીસની ગાડી જોઇ ગાયો સ્થળ ઉપર મુકી ભાગી ગયા હતા. પોલીસે છ ગાયોને રકબજે લઇ દાહોદ અનાજ મહાજન ગૌશાળામાં મોકલી આપી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: