કડીમાં ઘરફોડ ચોરી કરનાર ઝડપાયો

દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી. મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ. પંચમહાલ રેન્જ ગોધરા, પો.સ.ઇ….

  • Dahod - latest dahod news 022027

    દાહોદ. પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.પી. મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ. પંચમહાલ રેન્જ ગોધરા, પો.સ.ઇ. એ.એ.ચૌધરી તથા આ.હે.કો. દિનેશભાઇ ગુલાબભાઇ, હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ, કિરણભાઇ મનુભાઇ તથા જશવંતસિંહ સોમસિંહનાઓ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝુંબેશ જારી રાખતા માહિતી આધારે મહેસાણઆ જીલ્લાનાં કડી પો.સ્ટે.ના ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોવિંદભાઇ દામાભાઇ ઉર્ફે રામાભાઇ વળવાઇ રહે. ફતેપુરા તાલુકાના કુપડા તપાસ કરતા મળી આવતા તેને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: