કંરબા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત ખેડૂત ગ્રામ સભા

દિપ પ્રાગટય સાથે વિશાળ જનમેદની ઉમટી

  • Dahod - latest dahod news 022123

    દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ખાતે એકતા રથયાત્રા અંતર્ગત ખેડૂત ગ્રામ સભા ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

    વિશાળ જનમેદનીને સંબોધતા મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ ગુજરાતના સરદાર સરોવર ડેમ ખાતે કર્યું છે. જે દેશ-દુનિયામાં એકતાનો સંદેશો ફેલાવવા માટે પ્રેરણારૂપ બની રહેશે. કાર્યક્રમમાં પોલીસ વડા હિતેશકુમાર જોયશર, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરદારની પ્રતિમાને મંત્રી મહાનુભાવોએ પુષ્પાંજલી સાથે એકતા અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: