એસટી રૂટનો આરંભ: રાજકોટ ડિવિ.ના વાંકાનેરથી 2 નવા એસટી રૂટનો આરંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસવીર.
- વાંકાનેર-મિનાક્યારની બસ દાહોદ આવશે
એક તરફ જ્યારે ચૂંટણીલક્ષી આચાર સહિતા અમલમાં આવી ચૂકી છે ત્યારે બીજી તરફ કોરોનાનો ભય પણ હજુ છે ત્યારે રાજકોટ એસ.ટી. નિગમે વાંકાનેરથી જામનગર અને જામનગરથી મિનાકયાર સુધીના બે નવા રૂટનો આરંભ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મિનાકયાર જતી બસ દાહોદ ખાતે પણ આવશે.
આમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચૂંટણી ખૂબ નજીકમાં છે અને તેની આચારસંહિતા લાગુ પડી ચુકી હોવા છતાં પણ મનસ્વી રીતે સરેઆમ સરકારી આદર્શ આચાર સઁહિતાનો ભંગ કરી રાજકોટ એસ.ટી.નિગમ દ્વારા આ રીતે નવા રૂટ આરંભ કરતા લોકોમાં અચરજ ફેલાયું છે. સરકારી આચાર સંહિતાનું પાલન ના કરી રાજકીય લાભ ખાટવા રાતોરાત નવા રૂટ આરંભ કરનાર સરકારી અધિકારીઓની સામે તપાસની માંગણી થવી જોઇએ તે વાત લોકમુખે ચર્ચાય છે.
Related News
કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
Comments are Closed