એવોર્ડ: દાહોદ આઇ.એમ.એ.ના પ્રમુખને IMA નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિશિએશન એવોર્ડ પ્રાપ્ત થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ આઇ.એમ.એ.ના પ્રમુખ ડો. કેતન પટેલને રાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયો છે. વર્ષ: 2019-’20 ના સમય દરમ્યાન દાહોદ આઈ.એમ.એ. પ્રમુખ તરીકે દાહોદ યુનિટમાં સમાવિષ્ટ શહેરના તબીબોના સંઘને તબીબી, સાંસ્કૃતિક, સેવાકીય જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા સતત ધમધમતો રાખવા બદલ ડો. કેતન પટેલને આઇએમએ નેશનલ પ્રેસિડેન્ટ એપ્રિ. એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: