ઉત્તરાયણ: ઉત્તરાયણની આગલી સાંજે દાહોદમાં રસિયાઓની ભીડ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ શહેરમાં દર વર્ષ કરતા ઉત્તરાયણની ઉજવણી સાવ નિરસ બની છે. પરંતુ ઉત્તરાયણની આગલી સાંજે દાહોદમાં રસિયાઓ ખરીદી કાજે ઉમટી પડ્યાં હતા. દર વર્ષે એક અઠવાડિયા અગાઉથી શહેરની બજારોમાં પતંગ-દોર અને ઉત્તરાયણજન્ય અન્ય ચીજવસ્તુઓ વેચતી હાટડીઓના પ્રમાણમાં આ વર્ષે 50%થી વધુ ઘટાડો નોંધાયો છે.
« તૈયારી: દાહોદ સાંસદે જિલ્લા પંચાયતની 50 બેઠકોની મુલાકાત પૂર્ણ કરી, આગામી ચૂંટણીમાં ભાજપના વિજય માટે આયોજન (Previous News)
(Next News) દુર્ઘટના: દાહોદ શહેરમાં પતંગની દોરીથી યુવકને માથામાં 10 ટાંકા આવ્યા, અભલોડથી બાઇક ઉપર દાહોદ આવ્યો હતો »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed