આયોજન: સાંસદ જશવંતસિંહ ભાભોરનો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
સતત બે દાયકા સુધી ગુજરાત સરકારમાં ધારાસભ્ય અને મંત્રીપદે આરૂઢ થયા બાદ 2014 માં અને 1019 માં એમ સતત બે વખત સંસદસભ્ય તરીકે પણ ભવ્ય વિજય મેળવનાર જશવંતસિંહ ભાભોરે 2014 માં વિજેતા બન્યા બાદ કેન્દ્ર સરકારમાં નાયબ આદિજાતિ વિકાસ મંત્રી તરીકે પણ સ્થાન શોભાવ્યું હતું. હવે રાજયના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના લોકો સાથે દાહોદના સાંસદનો પણ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ થતા આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી અને તે બાદ હોદ્દેદારોની પસંદગીમાં મહત્વની ભૂમિકા રહેશે.ત્યારે આ સમાવેશથી જિલ્લાભરમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે.
Related News
રજૂઆત: હિરોલા-2ના મતદાન કેન્દ્રો પર બંદોબસ્ત-વીડિયોગ્રાફીની માગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
2015 જિલ્લા પંચાયતની ચૂંટણી: 2015ની ચૂંટણીમાં 805 મતદારો દ્વારા ‘નોટા’નાે ઉપયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
Comments are Closed