આયોજન: નીમનળિયામાં બીટીએસની મીટિંગ યોજાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના નીમનળિયા ગામે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ મેડાના ઘરે દાહોદ તાલુકા-જીલ્લા પંચાયતની તમામ ઉમેદવારોની મીટીંગ યોજવામાં આવી હતી. સંભવિત ઉમેદવારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં BTPના દાહોદ-ઝાલોદ, લીમખેડા, સીંગવડના હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આવનાર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણી માટે રણનિતીની તથા સમાજને થઇ રહેલા અન્યાય માટે ચર્ચા કરવામાં આવી હતી.
« નોટિસ: દાહોદમા DDOના ચેકિંગમાં ગેરહાજર 6 કર્મીને શોકોઝ નોટિસ (Previous News)
(Next News) તસ્કરી: દેલસર ગામમાં વાહન ચોરોનો તરખાટ, ક્રૂઝર-બાઇકની ચોરી, તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed