આયોજન: દેવગઢ બારિયા-લીમખેડા-પીપલોદમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

વનબંધુ કલ્યાણ યોજના ન્યુ ગુજરાત પેર્ટન હેઠળ કાસ ટ્રાઇબલ સબ પ્લાન દાહોદ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ પીપલોદના સહયોગથી ગ્રામ્ય કક્ષાઓમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ લીમખેડા, પીપલોદ, તથા દેવગઢ બારિયામાં યોજાઇ ગયા હતા. આ કેમ્પમાં આજુબાજુના ગ્રામ્ય કક્ષાના લોકોએ લાભ લીધો હતો. જેમાં અંદાજીત 200ની આસપાસના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ દર્દીઓને મફત દવા તથા મફત માસ્ક આપી કોરોનાથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આમ આ કેમ્પોને સારી સફળતા મળી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: