આયોજન: દાહોદના કલાકારને ઓનલાઈન આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ જાહેર થયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગ્રીન એમેરાલ્ડ ઈન્ટરનેશનલ આર્ટ કોન્ટેસ્ટમાં દાહોદના જાણીતા કલાકાર શબ્બીરભાઈ નીમચવાલાને પ્રથમ ક્રમાં પ્રાપ્ત થયો છે.“ઈન ધ જંગલ” થીમ હેઠળ આયોજિત કરાયેલી ઓનલાઈન સ્પર્ધામાં દાહોદના અનેક એવોર્ડ માટે વિજેતા નિવડેલા કલાકાર શબ્બીરભાઈ નીમચવાલાને સતત 2 માસથી આંતરરાષ્ટ્રિય સ્તરે બેસ્ટ આર્ટિસ્ટનો એવોર્ડ જાહેર થતાં દાહોદનું નામ રોશન કર્યું છે.
« (ચલાે સ્કુલ ચલે): દાહાેદ જિલ્લામાં પ્રથમ દિવસે ધાૈેરણ 9 અને 11માં વિદ્યાર્થીઅાેની જૂજ હાજરી (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed