આયોજન: કલેક્ટરની અધ્યક્ષતામાં વિવિધ સમિતિઓની ઓનલાઇન બેઠક યોજાઇ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદ શહેરમાં કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં અનુસુચિત જાતિ પેટા યોજના સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિ (અત્યાચાર નિવારણ) અને જિલ્લા તકેદારી સમિતિ,મેન્યુઅલ સ્કેવેન્જર્સ (ગ્રામ્ય અને શહેરી)ની બેઠક યોજાઇ હતી. અધિકારીઓતેમજ બિનસરકારી સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં ખાસ અંગભૂત યોજના હેઠળ કરેલા ખર્ચની સમીક્ષા કરી હતી.

મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ પાલિકામાં અને પંચાયતોમાં ભુગર્ભ ગટરો હોઇ સફાઇકર્મીને ન ઉતરે અને સલામતીના સાધનો, મશીનો, વસાવી સફાઇ કરવા બાબતે ચર્ચા સમીક્ષા કરી હતી. નાયબ નિયામક,અનુસુચિત કલ્યાણ એન.એલ.બગડાસહિતના અધિકારીઓ જોડાયા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: