આત્મનિર્ભર ભારત અંતર્ગત બારિયામાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
સરકાર દ્વારા જાહેર કરેેલા આત્મ નિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે અમલમાં મૂકાનારી વિવિધ યોજનાની માહિતી આપવા માટે દેવગઢ બારિયામાં તા. 28ને શુક્રવારે સવારે 9.30 વાગ્યાથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પીટીસી કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તજજ્ઞો ખેડૂતોને ખેડૂતલક્ષી નવી યોજનાની માહિતીની સમજણ આપશે.
0
« દાહોદમાં રખડતા કૂતરાથી લોકો ત્રસ્ત, ખસીકરણ દ્વારા કૂતરાઓની સંખ્યા ઓછી કરાય તેવી લોકોની માગ (Previous News)
(Next News) દે. બારિયા તાલુકામાંથી કિશોરીનું અપહરણ કરાયું »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed