અકસ્માત: રાબડાળમાં ટ્રકની ટક્કરથી બોલેરો બસ સાથે અથડાતાં નુકસાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ
અમદાવાદના વસાભાઇ જીવાભાઇ રબારી ગતરોજ બપોરના સમયે પોતાની જીજે-18-ઝેડ-4302 નંબરની એસ.ટી. બસ લઇને દાહોદથી અમદાવાદ જઇ રહ્યા હતા. તે દરમિયાન રાબડાળ બાયપાસ ચોકડી હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા હતા.
ત્યારે ગોધરા તરફથી આવતી એક જીજે-20-એક્સ-1795 નંબરની બોલેરોને પાછળ આવતી એમએચ-18-બીએ-7794 નંબરની ટ્રકને ચાલકે ટક્કર મારતાં બોલેરો પીકઅપ બસના ડ્રાઇવર સાઇડના પાછળના ભાગે અથડાતાં પતરૂ તથા એન્ગલ વળી જતાં નુકસાન થયું હતું. આ સંદર્ભે વસાભાઇ રબારીએ દાહોદ તાલુકા પોલીસ મથકે ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed