અકસ્માત: મુનખોસલામાં 2 બાઇકના અકસ્માતમાં 1 ઇજાગ્રસ્ત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- બાઇક મુકી નાસી ગયેલા ચાલક વિરૂદ્ધ ફરિયાદ
ઝાલોદ તાલુકાના ખરસાણા ગામના સુધીરભાઇ નરેન્દ્રભાઇ કટારા તથા તેમના પત્ની તેજલબેન બન્ને જણા જીજે-20-એકે-0007 નંબરની મોટર સાયકલ ઉપર ઝાલોદ જવા માટે નિકળ્યા હતા. ત્યારે સાંજના મુનખોસલા ગામે હોળી પપળી બસ સ્ટેશન પાસે જીજે-20-એજી-1943 નંબરની મોટર સાયકલના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં હંકારી સુધીરભાઇની મોટર સાયકલને ટક્કર મારતાં પતિ-પત્ની નીચે પટકાયા હતા. જેમાં સુધીરભાઇને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ અને ડાબા હાથે ફ્રેક્ચર થયુ હતું.
અકસ્માત કરનાર બાઇક ચાલક પોતાનું વાહન મુકી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત સુધીરભાઇને 108 દ્વારા ઝાલોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ સંદર્ભે તેજલબેન સુધીરભાઇ કટારાએ અજાણ્યા બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed