અકસ્માત:નસીરપુર પાસે વાહનની અડફેટે 1નું મોત

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ ઇન્દૌર હાઇવે ઉપર નસીરપુર પુલ પાસે કોઇ અજાણ્યા વાહને રોડ પર ચાલતા જતા અસ્થિર મગજના લાગતા આશરે 55 વર્ષના લાગતા અજાણ્યા વ્યક્તિને અડફેટે લઇ ઘાલય કરી પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો. અકસ્માત થતા ઘસના સ્થળો લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને અજાણ્યા વ્યક્તિને બન્ને પગે ફ્રેક્ચર તથા ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: